રાષ્ટ્રપતિ કોવિંદનો વિદાય સમારોહ| કોંગ્રેસના આરોપ પર સ્મૃતિ ઈરાનીનો પલટવાર

2022-07-23 183

સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારોહ ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે.

Videos similaires